કાર્તિકેય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ભગવાન કાર્તિકેય હિંદુ ધર્મનાં દેવ શિવજી તેમજ માતાપાર્વતી...
 
No edit summary
લીટી ૧:
ભગવાન કાર્તિકેય હિંદુ ધર્મનાં દેવ [[શિવ]]જી તેમજ માતા[[પાર્વતી]]નું દ્વિતીય સંતાન છે, જેઓનાં બીજા પણ અનેક નામ છે જેમકે સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પુજા વિશેષકર દક્ષિણ ભારતમાં અને તેમાં પણ [[તમિળનાડું]] રાજ્યમાં વધું થાય છે. ભારત ઉપરાંત હિંદુ સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે [[સિંગાપુર]], [[મલેશિયા]], [[શ્રીલંકા]]માં પણ તેમની પુજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન [[મોર]] છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાનાં સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધનાં દેવતા તરીકે પણ જાણીતા છે.