ડિસેમ્બર ૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
add
નાનું →‎મહત્વની ઘટનાઓ: જોડણી.....
લીટી ૩:
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૦૪ - [[ગુરુ ગોવિંદસિંહ]]ની આગેવાની હેઠળ [[ખાલસા]] સૈન્ય અને મુઘલ સૈન્ય વચ્ચે ’ચામકૌરની લડાઈ’ (જે પંજાબના ચામકૌર ગામ નજીક થયેલી)
* ૧૭૬૮ - ’ઍન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકા’ (વિશ્વ જ્ઞાનકોષ)ની પ્રથમ આવૃતિ પ્રકાશીતપ્રકાશિત કરાઈ.
* ૧૮૭૭ - [[થોમસ આલ્વા એડિસન|થોમસ આલ્વા એડિસને]] ફોનોગ્રાફ પર સૌ પ્રથમ માનવ અવાજમાં ’મેરી હેડ અ લિટલ લૅમ્બ’ ગીત રેકર્ડ કર્યુ.
* ૧૯૧૭ - [[ફીનલેંડ]] [[રશિયા]]થી સ્વતંત્ર થયું.