"કાર્તિકેય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
'''ભગવાન કાર્તિકેય''' હિંદુ ધર્મનાંધર્મના દેવઆદિદેવ [[શિવ]]જી તેમજ માતા[[પાર્વતી]]નું દ્વિતીય સંતાન છે,. જેઓનાંતેમનાં બીજા પણ અનેક નામ છે જેમકે, સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પુજાપૂજા વિશેષકર દક્ષિણ ભારતમાં અને તેમાં પણ [[તમિલ નાડુ]] રાજ્યમાં વધું થાય છે. ભારત ઉપરાંત [[હિંદુ ધર્મ|હિંદુ]] સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે [[સિંગાપુર]], [[મલેશિયા]], [[શ્રીલંકા]]માં, વગેરેમાં પણ તેમની પુજાપૂજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન [[મોર]] છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાનાં સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધનાં દેવતા તરીકે પણ જાણીતા છે.
 
== જન્મનો ઉદ્દેશ્ય==
ભગવાન કાર્તિકેય નાંકાર્તિકેયના જન્મ વિશે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે પરંતુ શિવપુરાણ અનુસાર તારકાસુર રાક્ષસે ભગવાન પાસેથી વરદાન પામી ત્રણે લોકમાં પોતાનું શાસન સ્થાપવા હેતુ, આસુરી પ્રવૃત્તિથી યુદ્ધ કરીને ત્રણે લોક જીતી લીધાબાદ તેણે ઇન્દ્રાસન પામવા માટે દેવો પર આક્રમણ કર્યુકર્યું.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:દેવી દેવતા]]