અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૨:
[[ચિત્ર:Abimanyu.jpg|thumb|Abhimanyu in Javanese [[Wayang]]]]
 
ઉત્તર તમિલનાડુૢતમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની દ્રૌપદી જાતિ પરથી અભિમન્યુના દાનવીય ગુનોની માહિતી મળે છે. તેમની વાયકા અનુસાર કૃષ્ણ અબિમન્યૂનાઅભિમન્યુના આગુણોનેઅગુણોને જાણતા હતાં માટે જ પોતાની બહેનનો ભાઈ હોવા છતાં તેમણે તેને ચક્રવ્યૂહમાં એકલો પડાવી દ્રોણ નદ્રોણના હાથે મરાવ્યો.. દુર્વાસા ઋષિના શ્રાપનીશ્રાપન કારણે આ જન્મે તે રાક્ષસ બન્યો. પૂર્વ ભવમાં તે રામના મહેલનો દ્વારપાળ હતો અને તેણે દુર્વાસા ઋષિને અંદર જવા અનુમતિ ન આપી આથિ ક્રોધે ભરાયેલ દુર્વાસાએ તેને આગલા જન્મમાં રાક્ષસ તરીકે જ્ન્મવાનો શાપ આપ્યો. કૃષ્ણની અભિમન્યોના મૃત્યુ થવા દેવાની ઈચ્છનું કારણ એ ન હતું કે તે રાક્ષસ હતોૢહતો પણ તે એકલો સમગ્ર કૌરવ સેનાનો નાશ કરવા સક્ષમ હતોૢહતો, જો તે તેમ કરે તો પાંડવ ભાઈઓની પ્રતિજ્ઞા પૂરી ન થાય તેમ હતું
 
એક અન્ય આવૃત્તિ અનુસારૢ માયકલ મધુસુદન દત્તના કાવ્ય મેઘનાદવધના પરિશિષ્ટ અનુસારૢ અભિમન્યુનો જન્મ એક અન્ય શ્રાપને કારણે થયો.. આ વાર્તા અનુસાર ચંદ્રદેવ ગર્ગ ઋષિને પૂરતું સંરક્ષણ ન પાડી શક્યા આથી તેમણે ચંદ્રને અભિમન્યુ રૂપે પૃથ્વી પર જન્મવાનો શ્રાપ આપ્યો. આમ અબિમન્યુ એ શ્રાપિત ચંદ્રદેવ જ છે. ચંદ્ર દેવના માફીમાંગવાથે ગર્ગ ઋષિએ શ્રાપની અવધિ ૧૬ વર્ષ કરી ને ખ્યું યુદ્ધમાં તેનુ મૃત્યુ થ્શે તે પછે તે સ્વર્ગમાં પાછો જઈ શકશે.
 
એક અન્ય આવૃત્તિ અનુસારૢઅનુસાર માયકલ મધુસુદન દત્તના કાવ્ય મેઘનાદવધના પરિશિષ્ટ અનુસારૢઅનુસાર અભિમન્યુનો જન્મ એક અન્ય શ્રાપને કારણે થયો.. આ વાર્તા અનુસાર ચંદ્રદેવ ગર્ગ ઋષિને પૂરતું સંરક્ષણ ન પાડી શક્યા આથી તેમણે ચંદ્રને અભિમન્યુ રૂપે પૃથ્વી પર જન્મવાનો શ્રાપ આપ્યો. આમ અબિમન્યુ એ શ્રાપિત ચંદ્રદેવ જ છે. ચંદ્ર દેવના માફીમાંગવાથેમાફી માંગવાથી ગર્ગ ઋષિએ શ્રાપની અવધિ ૧૬ વર્ષ કરી ને ખ્યું યુદ્ધમાં તેનુ મૃત્યુ થ્શેથશે તે પછે તે સ્વર્ગમાં પાછો જઈ શકશે.
 
== અભિમન્યુ અને અશ્વત્થામા ==