અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૩:
== અભિમન્યુના સશિરેખા સાથે લગ્ન ==
સશીરેખા બલરામની પુત્રી હતી. બલરામને દુર્યોધન પ્રત્યે કુણી લાગણી હતી. તેઓ પોતાની બહેન સુભદ્રાને અર્જુનને બદલે દુર્યોધનને પરણાવવા માંગતા હતાં. આ વાતને જાણતા કૃષ્ણએ સુભદ્રાનું હરણ કરાવી પરનાવી દીધાં. આ જ સંજોગ ફરી પુનરાવર્તન પામ્યાઁ.
લક્ષમણ દુર્યોધનનો પુત્ર હતો. હવે બલરામ તેની પુત્રી શશિરેખાના વિવાહ અભિમન્યુને બદલે લક્ષમણ સાથે કરવા માંગતા હતાં. માટે કૃષ્ણએ અભિમન્યુ અને સશિરેખાને ઘ્ટોત્કચ્છનીઘટોત્કચ્છની સહાયતા લેવા સૂચવ્યૂં. ઘટોત્કચ્છએ સશિરેખાનું અપહરન કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી. આ વાર્તાનો સંદર્ભ છે કે એતિહાસનુંઐતિહાસનું પુનરાવર્તન થાય છે.
 
 
 
== આ પણ જુઓ ==