Content deleted Content added
લીટી ૫૧૮:
::તો કેવો લાગ્યો આ પુન:સ્વાગતનો સંદેશો? આપને પરત ફરેલા જોઈને અત્યંત આનંદ થયો. હવે તો મારે ફરી એક ટિકિટ બુક કરાવીને જુનાગઢ આવે જ છુટકો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૫, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
:::હવે આપને થોડા દિવસ આવી મગજમારી રહેશે :-) માર્ગદર્શન કરતા રહેશો. આભાર.--[[સભ્ય:Ashok modhvadia|અશોક મોઢવાડીયા]] ૧૪:૫૩, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
::::હવે આ બધા ગાંડા વેળા બંધ કરો, આપણે હવે જીણકા નથી કો'ક છોકરાવ આપણી કથા સાંભળશે તો ક્યાંક ગાલાવેલા કહેશે :-) તમને જોઈને ખુબજ આનંદ થયો. જુના મિત્રોની મંડળી હવે પાછી જામશે અને બઘડાટી બોલશે. ચાલો તો બાખડીએ બધા...(આ બધી ધવલભાઈની દેન છે) :-) જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૭:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)