અખૈયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''અખૈયો''' અથવા '''અખઈદાસ''' નાં નામથી ઓળખાતા આ સંત કવિ છે. તેઓ જ્ઞાન...
(કોઇ તફાવત નથી)

૨૩:૩૫, ૮ ડિસેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

અખૈયો અથવા અખઈદાસ નાં નામથી ઓળખાતા આ સંત કવિ છે. તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. તેની ભજનવાણીમાં ગુરૂમહિમા અને ભક્તિ-જ્ઞાન ઉપાસનાનો સમન્વય જોવા મળે છે. તેઓ ભુતનાથજી મહારાજનાં શિષ્ય હતાં. અખૈયાની જગ્યા સુરેન્દ્રનગર જીલ્લા નાં દસાડા તાલુકાનાં આદરીયાણા (તા. દસાડા) ગામે આવેલી છે.