હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૭૨:
*[[ વીરપુર (તા. હિંમતનગર) ]]
*[[ દોલગઢ (તા. હિંમતનગર) ]]
 
 
 
દોલગઢ ગામ હિંમતનગર તાલુકા નુ એક ગામ છે. દોલગઢ ગામ જામલા ગામ ની બાજુ મા આવેલ છે.આ ગામ પટૅલ, પ્રજાપતિ, પચાલ, દેસાઇ. દરબાર, જેવી અનેક જાતિ આવેલ છે.આ ગામ મા પટૅલ ના ૬૫ ઘર છે. આ ગામ ની ઉત્તર બાજુ સર્વોદય હોટૅલ અને દક્ષિણ દિશા મા સાંઇ હોટૅલ આવેલ છે.આ ગામ ના લોકો નો વ્યવસાય ખેતી,પશુપાલન છે. આ ગામ મા એક દુધ ડૅરી આવૅલી છે. આ ગામ મા એક લક્ષ્મીનારાયણ ભગવાન નુ મંદિર , મહાકાલી માતાજી નુ મંદિર, એક ગોગા મહારાજ નુ મંદિર , એક્ શીતળા માતા નુ મંદિર આવેલ છે.