ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૯૦:
 
==આણ્વિક સંરચના==
[[File:Ozone-resonance-Lewis-2D.png|૩00px300px|left|ઓઝોનના અણુનું રેઝનન્સ લુઈસ બંધારણ]]
ઓઝોન અણુ અરેખિય સંરચના અને C<sub>2v</sub> પ્રતિસામ્યતા ધરાવે છે. ઓઝોનમાં O - O અંતર ૧૨૭.૨ pm અને O - O - O વચ્ચે નો ખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા ૦.૫૩ D છે. મધ્યના ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન કક્ષા એક માત્ર ઇલેક્ટ્રોન જોડી વાળી sp<sup>2</sup> સંકર સંરચના છે. રાસાયણિક બંધન એક તરફ અનુનાદ સંકર એક બંધ તો બીજી તરફ દ્વિબંધ હોય છે જેથી સરેરાશ દોઢ બંધ પ્રતિ જોડી મળે છે.
 
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ