Content deleted Content added
લીટી ૫૨૦:
::::હવે આ બધા ગાંડા વેળા બંધ કરો, આપણે હવે જીણકા નથી કો'ક છોકરાવ આપણી કથા સાંભળશે તો ક્યાંક ગાલાવેલા કહેશે :-) તમને જોઈને ખુબજ આનંદ થયો. જુના મિત્રોની મંડળી હવે પાછી જામશે અને બઘડાટી બોલશે. ચાલો તો બાખડીએ બધા...(આ બધી ધવલભાઈની દેન છે) :-) જય માતાજી...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૭:૪૭, ૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
:::::અરે બાપુ, આમાં મારૂં નામ ક્યાં અમથે-અમથું ભેળવો છો?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૨:૦૯, ૯ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
::::::ધવલભાઈ, તમે જો જુનાગઢ ના આવ્યા હોત તો આપણે બધા અહીં પાછા ભેગા ના થયા હોત એ સંદંર્ભમાં હું કહુ છુ. --[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ૧૧:૧૦, ૧૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
 
== ઢાંચો:ભારતીય સ્વતંત્રતા આંદોલન‎ ==