જાપાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૯:
=== જાપાનના વિભાગ ===
 
જાપાન અનેક દ્વીપોનો બનેલો દેશ છે. જાપાન લગભગ 6800 દ્વીપોનો બનેલો છે. આમાંથી ફક્ત 340 દ્વીપ 1 ચોરસ કિલોમીટરથી મોટા છે. જાપાનને ચાર મોટા દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. આ ચાર દ્વીપ છે: હોક્કાઇડોહોક્કાઇદો, હોન્શૂ, શિકોકૂશિકોકુ અને ક્યૂશૂ. જાપાનના ભૂપૃષ્ઠનો 76.2 % ભાગ પહાડોથી ઘેરાયેલો હોવાથી અહીં કૃષિપાત્ર જમીન માત્ર 13.4 % છે, 3.5 % વિસ્તારમાં પાણી છે અને 4.6 % જમીન આવાસીય ઉપયોગમાં છે. જાપાન ખોરાકની બાબતમાં આત્મનિર્ભર નથી. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવા છતાં તેણે પોતાની જરૂરિયાતની 28 % માછલીઓ બહારથી આયાત કરવી પડે છે.
 
== શાસન તથા રાજનીતિ ==