જાપાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૪:
છઠ્ઠી સદીમાં ચીનમાં થઈન [[બૌદ્ધ ધર્મ]] જાપાન પહોંચ્યો. ત્યાર બાદ જૂના ધર્મને "શિંતો" નામ આપવામાં આવ્યું, જેનો શાબ્દિક અર્થ છે - દેવતાઓનો પંથ. ચીનથી લોકો, લિપિ તથા મંદિરોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉપયોગની જેમ જ બૌદ્ધ ધર્મનું આગમન થયું.
 
શિંતો માન્યતાઓ અનુસાર જ્યારે કોઇ રાજા મરે તો તેની પછીનો શાસકશાસકે પોતાની રાજધાની પહેલાથી કોઇ અલગ જગ્યાએ બનાવશેબનાવવાની હોય. બૌદ્ધ ધર્મના આગમન પછી આ માન્યતા ત્યાગી દેવામાં આવી. ઈ. સ. 710 માં રાજાએ નૉરા નામના એક શહેરમાં પોતાની સ્થાયી રાજધાની બનાવી. શતાબ્દીના અંત સુધીમાં તેને હાઇરા નામના શહેરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જેને પછી ક્યોટોક્યોતો નામ આપવામાં આવ્યું. ઈ. સ. 910 માં જાપાની શાસક ફુજીવારાએ પોતાની જાતને જાપાનની રાજનૈતિક શક્તિથી અલગ કરી નાખી. ત્યારથી જાપાનનો શાસક રાજનૈતિક રૂપથી જાપાનથી અલગ રહ્યો. આ તેના સમકાલીન ભારતીય, યુરોપિયન અને ઇસ્લામિક ક્ષેત્રોથી એકદમ અલગ હતું, જ્યાં સત્તાનો પ્રમુખ જ શક્તિનો પ્રમુખ હતો. આ વંશનું શાસન 11મી સદીના અંત સુધી રહ્યું. કેટલાંક લોકોની નજરમાં આ સમય જાપાની સભ્યતાનો સુવર્ણકાળ ગણાય છે. ચીન સાથેનો સંપર્ક ક્ષીણ થતો ગયો અને જાપાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી. 10મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનમાં અનેક [[પેગોડા]]ઓ નું નિર્માણ થયું હતું. લગભગ બધા જાપાની પેગોડામાં વિષમ સંખ્યામાં માળ હતા.
 
== મધ્યયુગ ==