જમ્મુ અને કાશ્મીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ફેરફાર: or:ଜମ୍ମୁ ଓ କଶ୍ମୀର
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:IndiaJammuKashmirJammu and Kashmir in India (de-facto) (disputed hatched).pngsvg|200px|right|]]
'''જમ્મુ અને કાશ્મીર''' [[ભારત]]નું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર [[ઉનાળો|ઉનાળામાં]] [[શ્રીનગર]] અને [[શિયાળો|શિયાળામાં]] [[જમ્મુ]] છે. જમ્મુ કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: [[જમ્મુ]], [[કાશ્મીર ખીણ]] અને [[લડાખ]]. આ રાજ્યના ઘણા ભાગો પર [[પાકિસ્તાન]] અને [[ચીન]] એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના [[કુદરતી સૌંદર્ય]]ને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.
[[ચિત્ર:Kashmir map.svg|thumb|200px|right]]