ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૮૦:
 
==ઈતિહાસ==
ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા [[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી. તેનું નામ તેની વિલક્ષણ ગંધ માટેના ગ્રીક શબ્દ ઓઝેઇન પરથી રાખવામા આવ્યું છે. તેના અણુસુત્રની શોધ ઇ.સ. ૧૮૬૫માં જેક્સ-લુઇસ સોરેટે કરી.
 
ઇ.સ. ૧૮૭૮ માં વૈજ્ઞાનીક કોર્નુ એ જણાવ્યુ કે સુર્ય પ્રકાશ ના તરંગો માં પારજાંબલી કિરણો ના ન હોવા માટે વાતાવરણ માં પ્રકાશ નુ અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦ માં વૈજ્ઞાનીક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦ થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇ ના વિધુતચુંબકીય તરંગો નુ અવશોષણ કરે છે જે
 
==ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો==
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ