ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઈતિહાસ
લીટી ૮૨:
ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા [[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી. તેનું નામ તેની વિલક્ષણ ગંધ માટેના ગ્રીક શબ્દ ઓઝેઇન પરથી રાખવામા આવ્યું છે. તેના અણુસુત્રની શોધ ઇ.સ. ૧૮૬૫માં જેક્સ-લુઇસ સોરેટે કરી.
 
ઇ.સ. ૧૮૭૮ માં૧૮૭૮માં વૈજ્ઞાનીક કોર્નુ એકોર્નુએ જણાવ્યુ કે સુર્ય પ્રકાશપ્રકાશના ના તરંગો માંતરંગોમાં પારજાંબલી કિરણો નાકિરણોના ન હોવા માટે વાતાવરણવાતાવરણમાં માં પ્રકાશ નુપ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦ માં૧૮૮૦માં વૈજ્ઞાનીક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦ થી૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇ નાતરંગલંબાઇના વિધુતચુંબકીય તરંગો નુતરંગોનું અવશોષણ કરે છે, જે...
 
==ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો==
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ