દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Robot: Automated text replacement (-અભ્યારણ્યો +અભયારણ્યો, -અભ્યારણ્ય +અભયારણ્ય)
લીટી ૨૧:
}}
 
'''''દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન''''' એ કચ્છના અખાતમાં આવેલું એક દરિયાઈ અભયારણ્ય છે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે જામનગર જિલ્લામાં આવેલું છે. ૧૯૯૦માં, ઓખાથી લઈને જોડીયા સુધી ના ૨૭૦ ચો કિમી ક્ષેત્રને દરિયાઈ અભ્યારણ્યઅભયારણ્ય જાહેર કરાયું. તે પહેલાં, ૧૯૮૨માં, ૧૧૦ ચો કિમી કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ (સંરક્ષણ) કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું. આ ભારતનું સર્વ પ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગર કિનારે ૩૦ થી ૪૦ ટાપુઓ છે જે કરાડ દ્વારા ઘેરાયેલ છે. આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે પીરોતમ અને કારુભર.<ref name="bnhs">{{cite journal|last=Apte|first=Deepak|title=Marine National Park, Gulf of Kutchh: A conservation challenge|publisher=Bombay Natural History Society|pages=26–27|url=http://www.bnhs.org/bo/documents/GulfofKutch.pdf|accessdate=2009-01-22}}</ref> અહીંની પ્રાણી સૃષ્ટિમાં: [[પરવાળા]], [[ડ્યૂગોંગ]] અને પક્ષરહીત પોર્પસ.
 
== જૈવિક વિવિધતા અને સંવર્ધન પડકારો ==