મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.3) (રોબોટ ઉમેરણ: za:Mesopotamia
નાનું Robot: Automated text replacement (-ઘંઉ +ઘઉં, -ઘઊં +ઘઉં)
લીટી ૧૭૩:
[[ચિત્ર:Babylonian marriage market.jpg|thumb|બેબીલોનનું લગ્નબજાર, રોયલ હોલોવે કોલેજમાં.]]
સમય જતાં મેસોપોટેમીયા વધારે ને વધારે પુરુષસત્તાક સમાજ બન્યું હતું, જેમાં સ્ત્રીઓ કરતા પુરુષો વધારે શક્તિશાળી હતા. થોરકિલ્ડ જેકોબસન અને અન્યોએ સૂચવ્યું છે કે પ્રારંભિક મેસોપોટેમીયાઇ સમાજ પર "વડીલોની સભા"નું શાસન ચાલતું હતું, જેમાં સ્ત્રીઓ અને પુરુષોનું સમાન પ્રતિનિધિત્વ હતું, પરંતુ સમય જતાં સ્ત્રીઓનો દરજ્જો નીચો ગયો હતો અને પુરુષોનો દરજ્જો ઊંચો ગયો હતો. શાળાની વાત કરીએ તો શાહી બાળકો તેમજ શ્રીમંત અને વ્યાવસાયિકો (લહિયાઓ, તબીબો, મંદિરના વહીવટદારો, વગેરે)ના સંતાનો શાળાએ જતા હતા. મોટા ભાગના કિશોરોને તેમના પિતાઓના વેપાર વિષે શીખવવામાં આવતું કે પછી વેપાર શિક્ષણ મેળવવા માટે શિખાઉ તરીકે દાખલ કરવામાં આવતા.<ref>{{cite book|author=Rivkah Harris|title=Gender and Aging in Mesopotamia|year=2000}}</ref>
છોકરીઓને તેમની માતાઓ સાથે ઘરે જ રહેવું પડતું હતું, જ્યાં તેઓ ઘરકામ અને રસોઈ શીખતી અને નાના બાળકોનું ધ્યાન રાખતી હતી. કેટલાક બાળકો ઘઊંઘઉં દળવાના કે પંખીઓ ઉડાડવાના કામમાં મદદ કરતા. એ સમયના ઇતિહાસ માટે અસામાન્ય કહેવાય, પરંતુ મેસોપોટેમીયાની સ્ત્રીઓ અધિકારો ધરાવતી હતી. તેઓ સંપત્તિ ધરાવી શકતી હતી અને વાજબી કારણો હોય તો [[છૂટાછેડા]] પણ લઈ શકતી હતી.
 
== અર્થતંત્ર ==