કાર્તિકેય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨:
 
== જન્મનો ઉદ્દેશ્ય==
ભગવાન કાર્તિકેયના જન્મ વિશે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે પરંતુ શિવપુરાણ અનુસાર તારકાસુર રાક્ષસે ભગવાન પાસેથી વરદાન પામી ત્રણે લોકમાં પોતાનું શાસન સ્થાપવા હેતુ, આસુરી પ્રવૃત્તિથી યુદ્ધ કરીને ત્રણે લોક જીતી લીધાબાદલીધા. ત્યાર બાદ તેણે ઇન્દ્રાસન પામવા માટે દેવો પર આક્રમણ કર્યું. દેવસેના અસુરસેના સામે હારવા લાગી તેથી દેવરાજ ઇન્દ્રેઇન્દ્ર હારને જીતમાં પલટાવવાનો ઉપાય શોધવા લાગ્યા. તારકાસુરને મળેલમળેલા વરદાન મુજબ તેનો વધ ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]]ના દ્વિતીય સંતાન નાસંતાનના હાથે જ લખાયેલલખાયેલો હતો. પરંતુ ભગવાન [[શિવ|શિવજી]]તો તપ માંતપમાં લીન હતા., તેથી દેવરાજ ઇન્દ્રે કામદેવ અને રતિ નીરતિની મદદથી ભગવાનની તપ આરાધના ભંગ કરાવી જેના પરિણામે શિવજીએ ત્રીજું નેત્ર ખોલી કામદેવ નેકામદેવને ભસ્મ કરી દીધા. કામદેવ નાકામદેવના ભસ્મ થયાબાદ હકિકતની જાણ થતાં ભગવાને તેને પુનઃ સજીવન કરી આપ્યા. કામબાણની અસરને કારણે ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]] મુળવાતમૂળ વાત ભુલીને પ્રેમ અવસ્થામાં વિહાર કરવા લાગ્યા તેથી ચિંતિત દેવરાજ ઇન્દ્ર [[વિષ્ણુ]] ભગવાનનીભગવાનનાં શરણે ગયા. [[વિષ્ણુ]] ભગવાનનીની આગેવાની હેઠળ તમામ દેવી દેવતા ભગવાન [[શિવ]] અને દેવી [[પાર્વતી]] ને પોતાની વ્યથા વ્યક્ત કરવા કૈલાશ પર્વત પર ગયા જ્યાં રતિક્રિયા મગ્ન ભગવાન [[શિવ]]નાં અતિ તેજોમય વીર્યનું એક ટીપું ટપક્યુ. અચાનક આવેલઆવેલા દેવતાઓએ આ ઘટના જોઇ અને અગ્નિદેવે પક્ષી સ્વરુપ ધારણ કરી તેને પોતાની ચાંચ માંચાંચમાં ઝીલી લીધું. પરંતુ તેનું તેજ સહન ન થતાં ભગવાનની આજ્ઞાથી છ તેજસ્વી દેવીઓને તે વહેચી દીધું. તે છ કુમારિકા દેવીઓથી પણ તેજ સહન ન થતાં તેમણે હિમાલયમાં જઈ ગંગા નદીમાં બીજ વહાવી દીધું જે વહેણ સાથે વહીને જંગલનીવનની ઝાડીઓ વચ્ચે રક્ષિત રહ્યું અને તેમાંથી એક છ મુખવાળા વિવિધ આયુધ સહિતનાં બાળક કુમાર કાર્તિકેય નોકાર્તિકેયનો જન્મ થયો. દેવો આ ધટનાથી અતિ પ્રસન્ન થયા અને કુમાર કાર્તિકેયને વિવિધ યુધ્ધ કૌશલ્યથી સિધ્ધ કરી માત્ર છ જ દિવસની ઉંમર માંઉંમરમાં દેવ સેનાના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. છ જ દિવસની કુમળી વયમાં કુમાર કાર્તિકેયે તારકાસુર જેવા ભયંકર રાક્ષસ સાથે યુધ્ધ કરી તેનો સંહાર કર્યો.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:દેવી દેવતા]]