પુના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: kw:Pune
નાનું The file Image:Shivaji_Statue.jpg has been removed, as it has been deleted by commons:User:PeterSymonds: ''Copyright violation: It's on [http://www.flickr.com/photos/cloudnumber9/525067549/ Flickr] where it ...
લીટી ૪૮:
{{Main|History of Pune}}
[[ચિત્ર:Pataleshwar cave complex Pune.jpg|right|thumb|રાષ્ટ્રકુટા વંશ દરમિયાન પાતાલેશ્વર ગુફા મંદિર ખાતે બંધાયેલો વર્તુળાકાર નંદી મંડપ]]
 
[[ચિત્ર:Shivaji Statue.jpg|thumb|શિવાજી મહરાજ મરાઠા શાસનના મહાન રાજા હતા]]
=== પ્રાચીન અને મધ્યયુગ ===
[[758]] અને [[768]]ના મળી આવેલા તાંબાના પત્રકો પરથી જાણવા મળે છે કે આજનું પૂના જ્યાં છે ત્યાં 8મી સદી સુધીમાં 'પૂન્નકા' તરીકે ઓળખાતા કૃષિ આધારિત વિસ્તારો અસ્તિત્વ ધરાવતા હતા. પ્લેટ પરથી જાણવા મળે છે કે આ વિસ્તારમાં રાષ્ટ્રકૂટોનું શાસન ચાલતું હતું. ખડક કાપીને બનાવાયેલું [[પાટલેશ્વર]] મંદિર પરિસર પણ આ યુગમાં બાંધવામાં આવ્યું હતું.
"https://gu.wikipedia.org/wiki/પુના" થી મેળવેલ