આકાશ (ટૅબ્લેટ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: ar:آكاش
No edit summary
લીટી ૧:
'''સાક્ષાતઆકાશ''' એક કમ્પ્યૂટર છે, જેને લેપટોપની શ્રેણીમાં મુકવામાં આવી રહ્યું છે. ભારતમાં બની રહેલું આ કમ્પ્યૂટર શબ્દશ: નામ પામ્યું છે, તે આધુનિક માહિતીનાં સ્ત્રોતને '''સાક્ષાત''' તમારી નજરો સમક્ષ રજૂ કરશે, અને તેનો મૂળ ઉદ્દેશ્ય સમાજમાં રહેલા અમિર-ગરિબના ભેદને મિટાવવાનો છે, જેને કારણે કમ્પ્યૂટર ટેક્નોલોજીથી આજે પણ એક મોટો વર્ગ વંચિત રહેવા પામ્યો છે.
[[Image : India-35-dollar-tablet.png| thumb | 150px | right |]]
== કિંમત ==
લીટી ૧૩:
== રૂપરેખા ==
 
સાક્ષાતનીઆકાશની રૂપરેખા (કન્ફિગરેશન-Configuration) નીચે મુજબ રહેશે:
 
* ૨ ગીગા બાઈટ (GB) મેમરી (મેમરી કાર્ડનો ઉપયોગ કરીને)<ref>[http://www.bbc.co.uk/news/world-south-asia-10740817 India unveils prototype for $35 touch-screen computer] BBC World news-South Asia Retrieved 25 July 2010</ref><ref>[http://www.guardian.co.uk/world/2010/jul/23/india-unveils-cheapest-laptop Guardin-India untiels cheapest laptop] Retrieved 25 July 2010</ref>
* વાઇ-ફાઇ સક્ષમ
* સ્થાયી ઇથરનેટ ક્ષમતા
* લિનક્સએન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ<ref>[http://www.bbc.co.uk/news/world-south-asia-10740817 India unveils prototype for $35 touch-screen computer] BBC World news-South Asia Retrieved 25 July 2010</ref>
* ૨ વૉટ પાવર વપરાશ (સૌર ઉર્જા અને પરંપરાગત બેટરીના સમન્વયથી)<ref>[http://www.guardian.co.uk/world/2010/jul/23/india-unveils-cheapest-laptop Guardin-India untiels cheapest laptop] Retrieved 25 July 2010</ref>