આકાશ (ટૅબ્લેટ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''આકાશ''' એક કમ્પ્યૂટર છે, જેને ટેબ્લેટની શ્રેણીમાં મુકવામાં આવી રહ્યું છે. તેનો મૂળ ઉદ્દેશ્ય સમાજમાં રહેલા અમિરઅમીર-ગરિબનાગરીબના ભેદને મિટાવવાનો છે, જેને કારણે કમ્પ્યૂટર ટેક્નોલોજીથી આજે પણ એક મોટો વર્ગ વંચિત રહેવા પામ્યો છે. આ નવીન ઉપકરણ દ્વારા દેશના ખૂણે-ખૂણા સુધી ટેકનોલોજી ને પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
[[Image : India-35-dollar-tablet.png| thumb | 150px | right |]]
== કિંમત ==
લીટી ૧૮:
* વાઇ-ફાઇ સક્ષમ
* સ્થાયી ઇથરનેટ ક્ષમતા
* એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ<ref>[http://www.bbc.co.uk/news/world-south-asia-10740817 India unveils prototype for $35 touch-screen computer] BBC World news-South Asia Retrieved 25 July 2010</ref>
* ૨ વૉટ પાવર વપરાશ (સૌર ઉર્જા અને પરંપરાગત બેટરીના સમન્વયથી)<ref>[http://www.guardian.co.uk/world/2010/jul/23/india-unveils-cheapest-laptop Guardin-India untiels cheapest laptop] Retrieved 25 July 2010</ref>