કારગિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''કારગિલ''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[જમ્મુ અને કાશ્મીર]] રાજ્યના [[કારગિલ જિલ્લો|કારગિલ જિલ્લા]]નું એક નગર છે. કારગિલમાં [[કારગિલ જિલ્લો|કારગિલ જિલ્લા]]નું મુખ્યાલય છે.
 
'''કારગિલ''' [[જમ્મુ અને કાશ્મીર]] રાજ્યનું એક મહત્વનું પર્યટન સ્થળ છે. આમ તો આ સ્થળ મુખ્યત્વે બૌદ્ધ પર્યટન કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. અહીંયાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના ઘણા જાણીતા મઠ આવેલા છે. આ મઠો ઉપરાંત અહીંયાં અન્ય પણ જોવાલાયક સ્થળો આવેલાં છે.
 
{{સ્ટબ}}