કારગિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''કારગિલ''' [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[જમ્મુ અને કાશ્મીર]] રાજ્યના [[કારગિલ જિલ્લો|કારગિલ જિલ્લા]]નું એક નગર છે. કારગિલમાં [[કારગિલ જિલ્લો|કારગિલ જિલ્લા]]નું મુખ્યાલય છે.
 
'''કારગિલ''' [[જમ્મુ અને કાશ્મીર]] રાજ્યનું એક મહત્વનું પર્યટન સ્થળ છે. આમ તો આ સ્થળ મુખ્યત્વે બૌદ્ધ પર્યટન કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ છે. અહીંયાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના ઘણા જાણીતા મઠ આવેલા છે. આ મઠો ઉપરાંત અહીંયાં અન્ય પણ જોવાલાયક સ્થળો આવેલાં છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિનો શોખ ધરાવતા લોકો માટે પણ કારગિલ આકર્ષણનું કેન્દ્ર છે. કારગિલ જિલ્લો કાશ્મીરની ખીણના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો છે. આ સ્થળ શ્રીનગરથી ૨૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ વિસ્તારમાં ૧૯૯૯માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધને કારણે કારગિલ જાણીતું બન્યું હતું.
 
{{સ્ટબ}}