લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
શ્રી [[નાનાભાઇ ભટ્ટ]] દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ '''લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા''', [[મે ૨૮|૨૮ મે]] ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી [[કાકાસાહેબ કાલેલકર]] નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ. આ સંસ્થા [[મહાત્મા ગાંધી]]નાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. શ્રી [[મનુભાઇ પંચોલી]] આ સંસ્થાનાં સહસ્થાપક છે.
 
== ધ્યેય ==
==શિક્ષણ==
 
==ઉપલબ્ધિઓ==
== શિક્ષણ ==
 
== ઉપલબ્ધિઓ ==
ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે [[ઘઉં]]ની જાત '''લોક-1''' (લોક-વન કે '''લોકવન''') અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
 
== અન્ય કાર્ય ==
 
== સંશોધન ==
==સંદર્ભ==
 
== સંદર્ભ ==
* [http://lokbharti.org/index.asp લોકભારતી.ઓર્ગ] પરની માહિતીનાં આધારે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:શૈક્ષણિક સંસ્થાઓ]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]