આંતરસુંબા (તા. કપડવંજ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''આંતરસુંબા (તા. કપડવંજ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[ખેડા જિલ્લો| ખેડા જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક તથા પહેલાંના સમયમાં વ્યાપારીક તેમજ લશ્કરી મહત્વ ધરાવતા એવા [[કપડવંજ| કપડવંજ તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આંતરસુંબા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઇ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[તમાકુ]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
ગામથી આશરે ૮ કિમીનાં અંતરે પ્રસિદ્ધ [[ઉત્કંઠેશ્વર]] ધામ આવેલું છે, જે ઊંટડિયા મહાદેવ તરિકેતરીકે પણ જાણીતું છે.
 
{{સ્ટબ}}