સામપુરા (કામરેજ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
'''સામપુરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]માં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા [[કામરેજ|કામરેજ તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે [[ખેતી]], [[ખેતમજુરી]], માછીમારી અને [[પશુપાલન]] છે. આ ગામમાં [[ડાંગર]], [[શેરડી]], [[કેળાં]], તેમ જ [[શાકભાજી]] જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], પંચાયતઘર, [[આંગણવાડી]] તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
 
ગામ [[તાપી| તાપી નદી]] નદીને કિનારે આવેલું છે અને આ નદીની વચોવચ્ચ એક બેટ આવેલો છે જેનું ક્ષેત્રફળ ૯૯૯ વીઘાં જેટલું છે અને આ જમીન ખુબ જ ફળદ્રુપ છે. આ બેટ જોવા જેવો છે. આ બેટ પરનાં ખેતરોમાં [[સાગ]], તરબુચ, કેળાં, અનાનસ, શેરડી, ડાંગર, ઘઉ, ડાંગર, કાજુ અને અન્ય ઘણી બધી શાકભાજીનું ઉત્પાદન થાય છે.
 
{{સ્ટબ}}