Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧૯:
}}
 
{{Babel|gu|hi-3|en-13}}
 
મારું નામ હમઝા ઘાંચી છે અને હાલ અહેમદાબાદમાં રહું છું. મારું બાળપણ [[કલોલ]]માં વીત્યું. ભણતર કાજે અહેમદાબાદ અને [[સુરેન્દ્રનગર]] તેમજ [[વઢવાણ]]માં થોડો સમય રહેવા મળ્યું. મારા ગુજરાતીના અક્ષરો એકદમ ખરાબ પરંતુ હાલના યુગમાં કોમ્પ્યુટરની મદદ વડે સારી રીતે ટાઈપ કરી જાણું છું. મારી પિતૃભાષા ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ જ રસ છે.