મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૮:
==''મુસ્લિમ'' માટે અન્ય શબ્દો==
 
અંગ્રેજીમાં મુળ શબ્દ "મુસ્લિમ" છે, ક્યારેક તે અપભ્રંશ થઇને "મોસ્લેમ" તરીકે બોલાય છે, જે ખરેખરમાં જુનો શબ્દ છે. અરબી શબ્દ "મુસ્લિમ" નો સમાનાર્થી શબ્દ અંગ્રેજીમાં "Submitter" થાય છે જે ગુજરાતીમાં "સમર્પિત" એવો થાય છે.
 
મધ્ય-૧૯૬૦ ના અરસા સુધી, ઘણાં અંગ્રેજીભાષી લેખકો "મહોંમદનસ્" અથવા "મહોમ્મતન્સ્" શબ્દનો ઉપયોગ કરતાં હતા.
 
==અર્થ==