મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
photo added
લીટી ૧:
[[File:Dongxiang minority student.jpg|thumb| ચીનનાં દોનઝિયાંગમાં મુસ્લિમ વિધાર્થી]]
[[ઇસ્લામ ધર્મ]] પાળતા લોકોને મુસ્લિમ કહે છે.
 
મુસ્લિમ (અરબી: مسلم) લોકો કે જે મોસ્લેમ તરીકે પણ બોલાય છે , જેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મ ને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ને અલ્લાહના પયગંબર માને છે. "મુસ્લિમ" નો અરબીમાં અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે " એવો થાય છે. સર્વવ્યાપી રીતે [[ઇસ્લામ ધર્મ]] પાળતા લોકોને મુસ્લિમ કહે છે.
 
==મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ==