મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
photo added
લીટી ૪:
 
==મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ==
મુસ્લિમ શબ્દ એ કૃદંતનું કામ કરનારું ઇસ્લામ ક્રિયાપદનું મૂળ રૂપ છે. મહિલા અનુયાયીને મુસ્લિમા કહેવામાં આવે છે. અરબી માં બહુવચનમાં મુસ્લિમુન (مسلمون) કહેવાય છે જ્યારે સ્ત્રીલિંગમાં મુસ્લિમાત(مسلمات) કહે છે. એનો એક અર્થ "સમગ્ર, યોગ્ય" એવો પનપણ થાય છે.
 
==''મુસ્લિમ'' માટે અન્ય શબ્દો==