કુરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 106.77.92.44 (talk)દ્વારા ફેરફરોને Sushant savla દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી �
નાનું few details added
લીટી ૨:
 
૧૪૦૦ વર્ષોથી પણ વધારે સમયથી કુરાન [[અરેબીક ભાષા]]માં લખાતું તેમજ વંચાતું આવ્યું છે, પણ દુનિયાના ઘણા મુસ્લિમોને અરેબીક ન આવડવાને કારણે કુરાનનું અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે જેથી કુરાનમાં લખેલા અરેબીક શબ્દોના અર્થની ખબર પડી શકે. કુરાનનો અર્થ બીજી ભાષામાં સમજાવતા આવા પુસ્તકોને કુરાનની સમકક્ષ નથી માનવામાં આવતા અને તેમની ગણના તથા વપરાશ ધાર્મિક પુસ્તકને બદલે શબ્દકોશની જેમ કરવામાં આવે છે. મુસ્લિમોનું માનવું છે કે આવા ભાષાંતરમાં સત્ય નથી હોતું અને માત્ર કુરાનની અરેબીક આવૃત્તિજ ખરી છે.<ref>[http://www.britannica.com/EBchecked/topic/487666/Quran કુરાન], ૮ જાન્યુઆરી ૨૦૦૯નાં રોજ લેવામાં આવેલું</ref>
==ઉદ્ભવ અને અર્થ==
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:FirstSurahKoran.jpg|150px|thumb|left|કુરાનનું પહેલું પ્રકરણ - આ પાનુ અરેબીકમાં લખવામાં આવ્યું છે.]]મુસ્લિમો માને છે કે મોટા દેવદૂત, ગેબ્રિયલે [[મહંમદ પયગંબર]]ને હીરા પહાડની ગુફામાં ત્રેવીસ વર્ષો દરમ્યાન તેમના મૃત્યુ પર્યંત કુરાન આપ્યું હતું. કુરાન પયગંબરના જન્મ કાળ દરમ્યાન લખેલા પુસ્તકના રૂપમાં ન હતી પણ મૌખિક પાઠ તરીકે તેને યાદ રખાતી હતી. પયગંબરને લખતા કે વાંચતા નહોતું આવડતું અને મુસ્લિમોનું માનવું છે કે પયગંબરના મિત્ર [[અબુ બક્ર]] પયગંબરના જીવનકાળ દરમ્યાન કંઈક લખતા હતા. જ્યારે અબુ બક્ર ખલીફા બન્યા ત્યારે તેમણે કુરાનને પુસ્તકનું રૂપ આપ્યું હતું. ઊષમાન કે જેઓ ત્રીજા ખલીફા હતા, તેમણે કુરાનને ન લાગતી વળગતી ટિપ્પણીઓ તેમાંથી કઢાવી નાંખી હતી.
 
===પયગંબર કાળ===
સુરહ,કડીઓ અને પ્રકટીકરણ ==
[[ચિત્ર:FirstSurahKoran.jpg|150px|thumb|left|કુરાનનું પહેલું પ્રકરણ - આ પાનુ અરેબીકમાં લખવામાં આવ્યું છે.]]ઇસ્લામિક માન્યતા અનુસાર પયગંબર મુહમ્મદને કુરાનની પ્રથમ વહી તેમના પર્વતો પરનાં એકાંતવાસ દરમ્યાન ગાર-એ-હીરામાં પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ, તેમણે ત્રેવીસ વર્ષના સમયગાળા સુધી કુરાનને લગતી વહી કે સાક્ષાત્કાર મેળવ્યો. હદિસ અને મુસ્લિમ ઇતિહાસ મુજબ, પયગંબર મુહમ્મદે મદિના હિજરત કર્યા બાદ સ્વતંત્ર મુસ્લિમ સમુદાયની રચના કરી, તેમણે નોંધપાત્ર સંખ્યામાં સહાબાને આદેશ આપ્યો કે કુરાનનો પાઠ કરવો અને કાયદા શીખવા તેમજ શીખાવવા, કે જે દરરોજ જાહેર કરવામાં આવતાં હતા. માર્ગદર્શકો જે કુરાન નો પાઠ કરવામાં રોકાયેલ હતા તેઓ કારી તરીકે ઓળખાતા હતા. જોકે મોટાભાગના સહાબા વાંચવા અથવા લખવામાં અસમર્થ હતા, તેઓને યુદ્ધકેદીઓમાંથી સમય સરળ લેખન શીખવા આદેશ આપ્યો હતો. આમ સહાબાનું એક સમૂહ ક્રમશઃ શિક્ષિત બન્યું હતું. કારણ કે તે શરૂઆતમાં તે બોલવામાં આવતું હોઇ, કુરાન તકતીઓ પર, પહોળા અને સપાટ ખજુરીના પાન પર નોંધવામાં આવ્યું હતુ,
[[ચિત્ર:FirstSurahKoran.jpg|150px|thumb|left|કુરાનનું પહેલું પ્રકરણ - આ પાનુ અરેબીકમાં લખવામાં આવ્યું છે.]]મુસ્લિમો માને છે કે મોટા દેવદૂત, ગેબ્રિયલેજીબ્રઇલે [[મહંમદ પયગંબર]]ને હીરા પહાડની ગુફામાં ત્રેવીસ વર્ષો દરમ્યાન તેમના મૃત્યુ પર્યંત કુરાન આપ્યું હતું. કુરાન પયગંબરના જન્મ કાળ દરમ્યાન લખેલા પુસ્તકના રૂપમાં ન હતી પણ મૌખિક પાઠ તરીકે તેને યાદ રખાતી હતી. પયગંબરને લખતા કે વાંચતા નહોતું આવડતું અને મુસ્લિમોનું માનવું છે કે પયગંબરના મિત્ર [[અબુ બક્ર]] પયગંબરના જીવનકાળ દરમ્યાન કંઈક લખતા હતા. જ્યારે અબુ બક્ર ખલીફા બન્યા ત્યારે તેમણે કુરાનને પુસ્તકનું રૂપ આપ્યું હતું. ઊષમાન કે જેઓ ત્રીજા ખલીફા હતા, તેમણે કુરાનને ન લાગતી વળગતી ટિપ્પણીઓ તેમાંથી કઢાવી નાંખી હતી.
 
કુરાન જણાવે છે કે મુહમ્મદ ઉમ્મી હતા, મુસ્લિમ પરંપરા દ્વારા તેનું અર્થઘટન નિરક્ષર થાય છે.જો કે વોટ મુજબ , ઉમ્મીનો અર્થ અભણ કરતાં લખવામાં અસમર્થ એવો થાય છે.
===મુસહ્ફ નું એકત્રિકરણ===
 
==સુરહ,કડીઓ અને પ્રકટીકરણ ==
કુરાનના ૩૦ ભાગ છે કે જે મળીને ૧૧૪ સુરહ થાય છે. પ્રત્યેક સુરામાં અલગ સંખ્યાની કડીઓ છે. મુસ્લિમ અધ્યયન પ્રમાણે એમાંના ૮૪ સુરા મક્કામાં અને ૨૪ સુરા મદીનામાં થયા છે. મદીનામાં જે સુરા થયા છે તે છે:
૦૧ [[સૂરએ ફાતિહા]]