કુરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
few reference and more detailed information added with pictures
નાનુંNo edit summary
લીટી ૧૪:
 
===મુસહ્ફનું સંકલન===
[[File:Qur'anic Manuscript - 3 - Hijazi script.jpg|thumb|upright| સાતમી સદીની હસ્તલિખિત કુરાનની નકલ, હિજાઝી લિપીમાં લખેલ.]]
શિયા, સુફી અને દુર્લભ સુન્ની વિદ્વાનો અનુસાર પયગંબર મહોમ્મદનાં મૃત્યુ પછી તરત જ હઝરત અલીએ કુરાન મુસહ્ફની સંપૂર્ણ આવૃત્તિ સંકલિત કરી. ઉસ્માન દ્વારા લિખિત મુસહ્ફ કરતાં આનો ક્રમ કઈંક અલગ હતો. તેમ છતાં, અલીએ આ પ્રમાણિત મુસહ્ફ સામે કોઇ વાંધો અથવા પ્રતિરોધ ન કર્યો, પરંતુ તેમનું પોતાનું પુસ્તક જાળવી રાખ્યું.
 
યમામાંના યુધ્ધમાં કુરાનની કડીઓને યાદ રાખીને લખતા ૭૦ લેખકોના મૃત્યુ પછી, ખલીફા અબુ બકરે વિવિધ પ્રકરણો અને પંક્તિઓ એક ભાગમાં એકત્રિત કરવાનો નિર્ણય લીધો. આથી, લેખકોનું એક સમુહ જેમાં ઝૈદ-ઇબ્ન-તાબિત પણ સમાવિષ્ઠ હતા, તેઓએ પ્રકરણો અને પંક્તિઓ એકત્ર કરીને હસ્ત લિખીત સંપૂર્ણ પુસ્તકની નકલોનું નિર્માણ કર્યું.<ref name="Quran in Islam"/><ref name="ReferenceA">{{Hadith-usc|bukhari|usc=yes|6|60|201}}</ref>[[File:Uthman Koran-RZ.jpg|thumb|left|નવમી સદીની કુરાનની હસ્તલિખિત આવૃતિ]]
[[File:Uthman Koran-RZ.jpg|thumb|left|નવમી સદીની કુરાનની હસ્તલિખિત આવૃતિ]]
 
==લખાણ==