બાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ હટાવ્યું: nap:Bali
નાનું Robot: Automated text replacement (-હિન્દૂ +હિંદુ)
લીટી ૪:
[[ચિત્ર:IndonesiaBali.png|300px|right|ઇંડોનેશિયામં બાલીદર્શાવતો નક્શો]]
 
૧૫૦૦ ઈ થી પહલાં ઇંડોનેશિયામાં મજાપહિત હિન્દૂહિંદુ સામ્રાજ્ય સ્થાપિત હતું. જ્યારે આ સામ્રાજ્યનું પતન થયું અને મુસલમાન સુલતાનોંએ સત્તા લઈ લીધી ત્યારે જાવા અને અન્ય દ્વીપોંના અભિજાત-વર્ગીય લોકો બાલી ભાગી આવ્યાં. અહીં હિન્દુ ધર્મનું પતન નથી થયું. બાલી ૧૦૦ વર્ષ પહલા સુધી સ્વતન્ત્ર રહ્યું પણ અન્તમાં ડચ લોકોએ આને પરાસ્ત કરી લીધું. અહીની જનતાનો બહુમત (૯૦ ટકા) હિન્દૂહિંદુ ધર્મમાં આસ્થા રાખે છે. આ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થાન છે જેની કલા, સંગીત, નૃત્ય અને મન્દિર મનમોહક છે.
 
[[ચિત્ર:Bali-outline.svg|thumb|right|બાલી સીમા]]
"https://gu.wikipedia.org/wiki/બાલી" થી મેળવેલ