ઈંડોનેશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: bar:Indonesien
નાનું Robot: Automated text replacement (-હિન્દૂ +હિંદુ)
લીટી ૫૮:
આનું તથા સાથેના અન્ય દ્વીપ દેશોનું નામ ભારતના પુરાણોમાં દીપાન્તર [[ભારત]] (અર્થાત સાગર પાર ભારત) છે. યુરોપના લેખકોને ૧૫૦ વર્ષ પૂર્વે આને ઇંડોનેશિયા (ઇંદ= ભારત + નેસોસ = યૂનાની શબ્દદ્વીપ માટે) દીધો, અને આ ધીરે ધીરે લોકપ્રિય થઈ ગયો. કી હજર દેવાન્તર‎ પહેલા દેશી હતો જેણે પોતાના રાષ્ટ્ર માટે ઇંડોનેશિયા નામનો પ્રયોગ કર્યો. કાવી ભાષામાં લખાયેલ ભિન્નેક તુંગ્ગલ ઇક (ભિન્નતા મેં એકત્વ) દેશનું આદર્શ વાક્ય છે. દીપાન્તર નામ હજી પણ પ્રચલિત છે ઇંડોનેશિયા અથવા જાવા ભાષાના શબ્દ નુસાન્તર માં આ શબ્દથી લોકો બૃહદ ઇંડોનેશિયા સમઝે છે.
વર્ષ ૨૦૦૪ ના અંતમાં આવેલ [[સૂનામી લહેરો]]ની વિનાશલીલાથી આ દેશ સૌથી અધિક પ્રભાવિત થયો હતો. અહીંના આચે પ્રાન્ત માં લગભગ દોઢ લાખ લોકો માર્યા ગયા હતાં અને હજારો કરોડ઼ ની સંપત્તિનું નુકસાન થયું હતું.
૫૦૦ વર્ષ પૂર્વ આ દેશ હિન્દુ હતો, પણ તેની પશ્ચાત શીઘ્ર જ બાહુલ્ય [[મુસલમાન]] થઈ ગયો. ઇંડોનેશિયાના બાલીના બહુમત (૯૦ પ્રતિશત) હિન્દૂહિંદુ ધર્મમાં આસ્થા રખે છે. ઇંડોનેશિયામાં સનાતન ધર્મનું ઔપચારિક નામ આગમ હિન્દુ ધર્મ છે. પ્રાચીન હિન્દુ મન્દિરોંને અહીં ચણ્ડી કહેવાય છે. આની પછળ તથ્ય એ છે કે આમાંથી ઘણાં દેવી (અથવા ચણ્ડી)ની ઉપાસના માટે સ્થાપિત કરાયા હતાં.