સિંગાપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ff:Sinngapuur
નાનું Robot: Automated text replacement (-હિન્દૂ +હિંદુ)
લીટી ૭૧:
 
== આધુનિક સિંગાપુર ==
દક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ ૧૫૦૦ કિ.મી. દૂર એક નાનો, સુંદર અને વિકસિત દેશ સિંગાપુર પાછલા વીસ વર્ષોંથી પર્યટન અને વ્યાપારના એક પ્રમુખ કેંદ્રના રૂપેમાં ઉભરી આવ્યો છે. આધુનિક સિંગાપુરની સ્થાપના સન્‌ ૧૮૧૯માં સર સ્ટેમફોર્ડ રેફલ્સએ કરી, જેમને [[ઈસ્ટ ઇંડિયા કંપની]]ના અધિકારીના રૂપમાં [[દિલ્લી]] સ્થિત તત્કાલીન વૉયસરાય દ્વારા કંપની નો વ્યાપાર વધારવા હેતુ સિંગાપુર મોકલાવ્યા હતા. આજે પણ સિંગાપુર ડૉલર અને સેંટ ના સિક્કા પર આધુનિક નામ સિંગાપુર અને જુનુ નામ સિંગાપુરા અંકિત રહે છે. સન્‌ ૧૯૬૫માં મલેશિયાથી અલગ થઈ નવા સિંગાપુર રાષ્ટ્ર નો ઉદય થયો. કિંવદંતી છે કે ચૌદમી શતાબ્દીમાં સુમાત્રા દ્વીપના એક હિન્દૂહિંદુ રાજકુમાર જ્યારે શિકાર હેતુ સિંગાપુર દ્વીપ પર ગયા તો ત્યાં જંગલમાં સિંહોંને જોઈ તેણે ઉક્ત દ્વીપનું નામકરણ સિંગાપુરા અર્થાત સિંહોંનો દ્વીપ કરી દીધું.
 
== અર્થવ્યવસ્થા ==