ઇલોરાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: fa:غارهای الورا
નાનું Robot: Automated text replacement (-હિન્દૂ +હિંદુ)
લીટી ૧૪:
'''ઈલોરા''' (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે [[ભારત]] દેશમાં [[ઔરંગાબાદ]], [[મહારાષ્ટ્ર]] થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને [[રાષ્ટ્રકૂટ વંશ]] એ બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલ્લોરા [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળ]] તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.
 
ઈલ્લોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફ઼ાઓ" – અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફ઼લક છે &ndash. આમાં [[હિન્દૂહિંદુ]], [[બૌદ્ધ]] અને [[જૈન]] ગુફ઼ા મન્દિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિન્દૂહિંદુ ગુફ઼ાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફ઼ાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસ-પાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
 
ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારતના ધૈર્યવાન ચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. ]].<ref>{{cite web
લીટી ૫૮:
[[Category:શૈવ ધર્મ]]
[[Category:મહારાષ્ટ્ર કે શહર]]
[[Category:મહારાષ્ટ્ર કે હિન્દૂહિંદુ મંદિર]]
[[Category:હિન્દૂહિંદુ તીર્થ]]
[[Category:બૌદ્ધ તીર્થ]]