અહિંસા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-હિન્દૂ +હિંદુ)
લીટી ૨:
''અહિંસા''' શબ્દનો સામાન્ય અર્થ છે 'હિંસા ન કરવી'. એનો વ્યાપક અર્થ છે - કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું,, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. [[હિંદુ ધર્મ]]માં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ: (અહિંસા પરમ(સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે. આધુનિક કાળમાં [[મહાત્મા ગાંધી]]એ [[ભારત]] દેશની આઝાદી મેળવવા માટે જે આંદોલન ચલાવ્યું હતું તે ઘણી રીતે અહિંસાત્મક હતું.
 
== હિન્દૂહિંદુ શાસ્ત્રોમાં અહિંસા ==
 
'''હિંદૂ શાસ્ત્રો'''ની માન્યતા પ્રમાણે "અહિંસા"નો અર્થ છે સર્વદા તથા સર્વદા (મનસા, વાચા અને કર્મણા) સૌ પ્રાણીઓ સાથે દ્રોહ ન હોવો (અંહિસા સર્વથા સર્વદા સર્વભૂતાનામનભિદ્રોહ: - વ્યાસભાષ્ય, યોગસૂત્ર ૨;૩૦). અહિંસાની ભીતર આ પ્રકારે સર્વકાળમાં કેવળ કર્મ અથવા વચનથી જ સહુ જીવોની સાથે દ્રોહ ન કરવાની વાત સમાવિષ્ટ નથી હોતી, પ્રત્યુત મન દ્વારા પણ દ્રોહના અભાવનો સંબંધ રહેલો છે. યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ યમ તથા નિયમ અહિંસામૂલક જ માનવામાં આવે છે. જો એના દ્વારા કોઈપણ પ્રકારની હિંસાવૃત્તિનો ઉદય થતો હોય તો સાધનાની સિદ્ધિમાં ઉપાદેય તથા ઉપકાર માનવામાં આવતા નથી. "સત્ય"નો મહિમા તથા શ્રેષ્ઠતા સર્વત્ર પ્રતિપાદિત કરવામાં આવેલી છે, પરંતુ જો ક્યાંય અહિંસા સાથે સત્યનો સંઘર્ષ ઘટિત થાય ત્યારે ત્યાં સત્યને વસ્તુત: સત્ય નહીં પણ સત્યાભાસ જ માનવામાં આવે છે. કોઈ વસ્તુ જેવી જોવામાં આવી હોય તથા જેવી અનુમિત હોય તેનું તેવાજ રૂપમાં વચન દ્વારા પ્રકટ કરવાને તથા મન દ્વારા સંકલ્પ કરવાને "સત્ય" કહેવામાં આવે છે, પરંતુ તે વાણી પણ સહુ ભૂતોના ઉપકાર માટે પ્રવૃત્ત હોય છે, ભૂતોના ઉપઘાત માટે નહીં. આ પ્રકારે સત્યની પણ કસોટી અહિંસા જ છે. આ પ્રસંગમાં વાચસ્પતિ મિશ્રએ "સત્યતપા" નામક તપસ્વીનાં સત્યવચનને પણ સત્યાભાસ જ માન્યાં હતાં, કેમ કે એમણે ચોરો દ્વારા પૃચ્છા કરવામાં આવતાં તે માર્ગથી જવાવાળા સાર્થ (વ્યાપારીઓનો સમૂહ)નો સાચો પરિચય આપ્યો હતો. હિંદુ શાસ્ત્રોમાં અહિંસા, સત્ય, અસ્તેય (ન ચોરવું), બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, એમ પાંચેય યમને જાતિ, દેશ, કાળ તથા સમય વડે અનવચ્છિન્ન હોવાને કારણે સમભાવેન સાર્વભૌમ તથા મહાવ્રત કહેવામાં આવ્યાં છે, (યોગવૂત્ર ૨;૩૧) અને એમાં પણ, સહુનો આધારા મળવાથી, "અહિંસા"ને જ સૌથી અધિક મહાવ્રત કહી શકાય તેમ યોગ્યલાગે છે.