Content deleted Content added
નવું પાનું : નમસ્તે, હું છુ દર્શિત, અમદાવાદથી.
 
No edit summary
લીટી ૧:
નમસ્તે,
 
હું છુ દર્શિત, અમદાવાદથી. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને આદર છે અને અહી આવવાનુ મુળ કારણ પણ એ જ છે.
 
અહી કોઇ જગ્યાએ ગુજરાતી વિકિપીડીયામાં મારું યોગદાન આપવાનો પ્રયત્ન કરુ છું. જે કોઇ જાણકારી છે તે આપીને આ જ્ઞાનકોશને વધુ સમૃધ્ધ બનાવવાની નાનકડી ઇચ્છા પણ ખરી.