કઠોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
કઠોળ એક વાર્ષિક ઉપજ છે જે એક થી બાર જાત ના અલગ દેખાવ અને કદ વાળા બીજ માં થી ઉપજે છે. કઠોળ મનુષ્ય અને પશુઓ નાં ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાક માં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડ ની માત્રા વધારે હોય છે. કઠોળ નાઇટ્રોજન ફિક્સેશન ની મદદ થી દર વર્ષે જુદા જુદા વાવેલા પાક થી જમીન ફળદ્રુપ કરે છે.<br>
[[ભારત]] વિશ્વમાં કઠોળ નો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટા ગ્રાહક છે.<br>
કઠોળ વજન દ્વારા ૨૦ થી ૨૫% પ્રોટીન હોય છે, જે લગભગ [[ઘઉં]] કરતા ૨ ગણું છે અને [[ચોખા]] કરતા ત્રણ ગણું છે.
 
 
[[ચિત્ર:Phaseolus_vulgaris_seed.jpg|thumb|right|ભાત ભાત ના કઠોળો]]
"https://gu.wikipedia.org/wiki/કઠોળ" થી મેળવેલ