કઠોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
કઠોળ એક વાર્ષિક ઉપજ છે જે એક થી બાર જાત ના અલગ દેખાવ અને કદ વાળા બીજ માં થી ઉપજે છે. કઠોળ મનુષ્ય અને પશુઓ નાં ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાક માં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડ ની માત્રા વધારે હોય છે. કઠોળ નાઇટ્રોજન ફિક્સેશન ની મદદ થી દર વર્ષે જુદા જુદા વાવેલા પાક થી જમીન ફળદ્રુપ કરે છે.<br>
[[ભારત]] વિશ્વમાં કઠોળ નો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટા ગ્રાહક છે.<br>
કઠોળ વજન દ્વારા ૨૦ થી ૨૫% પ્રોટીન હોય છે, જે લગભગ [[ઘઉં]] કરતા ૨ ગણું છે અને [[ચોખા]] કરતા ત્રણ ગણું છે. કઠોળ માં રહેલા પ્રોટીન નું પાચાકત્વા પણ ખુબ ઊંચું હોય છે.
 
 
[[ચિત્ર:Phaseolus_vulgaris_seed.jpg|thumb|right|ભાત ભાત ના કઠોળો]]
'''કઠોળ''' એકવિવિધ વાર્ષિકપ્રકારની ઉપજવનસ્પતિનાં બીજ છે જે એકવાર્ષિક થીઉપજ બારછે જાતઅને નાવિવિધ પ્રકારના અલગ દેખાવ અને કદ વાળા બીજ માં થી ઉપજેહોય છે. કઠોળ મનુષ્ય અને પશુઓ નાંપશુઓના ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાક માંખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડ નીએસીડની માત્રા વધારે હોય છે. કઠોળપાક નાઇટ્રોજનફેરબદલી ફિક્સેશનતરીકે નીકઠોળને મદદખેતીની થીબે દરમોસમ વર્ષેવચ્ચે જુદાવાવવામાં જુદાઆવે વાવેલાછે પાકજેથી તેનાં મૂળમાં રહેલા જીવાણું હવામાંના નાઇટ્રોજનનું રુપાંતર થીકરીને જમીન ફળદ્રુપ કરે છે.<br>
 
[[ભારત]] વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો ગ્રાહક પણ છે. કઠોળમાં તેના વજનના ૨૦થી ૨૫% પ્રોટીન હોય છે, જે [[ઘઉં]] કરતા લગભગ બમણું અને [[ડાંગર|ચોખા]] કરતા ત્રણ ગણું છે. કઠોળમાં રહેલા પ્રોટીનનું પાચકત્વ પણ ખુબ ઊંચું હોય છે.
 
 
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:કૃષિ]]
[[શ્રેણી:ખોરાક]]
"https://gu.wikipedia.org/wiki/કઠોળ" થી મેળવેલ