C શાર્પ (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Add Category
નાનું Update Image (By commons)
લીટી ૧:
''આ લેખનું સાચુ શિર્ષક C# (પ્રોગ્રામિંગ ભાષા) છે, પરંતુ ટેક્નિકલ કારણોસર # સાઇન વાપરી શકાતી નથી.''
[[ચિત્રFile:C 47964181354789 sharp.svgpng|thumb]]
 
[[ચિત્ર:C 47964181354789 sharp.svg|thumb]]
 
'''C#''' (ઉચ્ચાર: સી શાર્પ)એ મલ્ટી પેરાડિગમ પ્રોગ્રામિંગ ભાષા છે. તે [[માઇક્રોસોફ્ટ]] દ્વારા .NET Frameworkમાં વિકસાવવામાં આવેલ હતી. પાછળથી તેને Ecma (ECMA-334) અને ISO (ISO/IEC 23270).દ્વારા પ્રમાણભૂત કરવામાં આવી. C#એ સરળ, આધુનિક, સામાન્ય હેતુ માટે તથા ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે.