ઈંદોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ઈંદોર''' (હિંદી:इंदौर) એ ભારતનું મહત્ત્વનું શહેર છે. તે મધ્ય [[ભારત]]ના એક રાજ્ય [[મધ્ય પ્રદેશ]]નું સૌથી મોટું વાણિજ્ય મથક છે. તે રાજ્યની રાજધાની [[ભોપાલ]]થી ૧૯૦ કિમી ના અંતરે આવેલું છે. ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે,<ref name="censusofindia"/> ઈંદોરની વસતિ ૧,૯૬૦,૬૩૧ હતી. આ શહેર મધ્યપ્રદેશનું સૌથી મોટું શહેર છે અને ૧૫મું <ref name="Largest urban areas in India">{{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title=Some 108 million people live in India's largest cities|publisher=City Mayors|accessdate=2010-07-04}}</ref> સૌથી મોટું શહેર છે અને વિશ્વનું ૧૪૭મું<ref name="Estimated Population of Indore urban area in 2009, Indore 147th largest city in world in 2009/"> {{cite web |url=http://www.citymayors.com/statistics/largest-cities-mayors-el.html|title=The world's largest cities|publisher=City Mayors|accessdate=2010-07-04}}</ref> સૌથી મોટું શહેર છે. આ શહેરમાં આવેલી મરાઠી, સિંધી, દક્ષિણ ભારતીય, પંજાબી, મારવાડી અને રાજસ્થાનીઓની મિશ્ર વસતિ ને કારણે આને "મિની મુંબઈ" કહે છે. આ શહેર ઘણે રીતે મુંબઈ સમાન છે જેમકે ગીચ વસતિ, ખરીદી પદ્ધતિ, ખોરાક અને મનોરંજન પદ્ધતોઇ આદિ.
 
==સંદર્ભ==