આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
આહવા ગુજરાત રાજ્યના ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ]] જીલ્લાનું મુખ્યમથક છે.ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે.
આહવા અહીંનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે.
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ