ફરીદાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ફરીદાબાદ''' ({{lang-hi|હિંદી:फरीदाबाद}})હરિયાણા રાજ્યની અગ્ની દિશામાં આવેલા [[ફરીદાબાદ જિલ્લો|ફરીદાબાદ જિલ્લા]] માં આવેલું એક શહેર છે. આ શહેર ૨૮°૨૫′૧૬″ ઉ અક્ષાંશ અને ૭૭°૧૮′૨૮″ પૂર્વ રેખાંશ પર વસેલું છે. આ શહેરની ઉત્તરી સીમાએ પાટનગર દીલ્હી આવેલું છે, તેની પશ્ચિમે [[ગુરગાંવ જિલ્લો]] અને પૂર્વ તથા ઉત્તર બાજુએ ઉત્તરપ્રદેશ રાજ્ય આવેલું છે. આ શહેર ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્ત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે. <ref>{{cite web | title= District Map of Faridabad|work=Maps of India | url=http://www.mapsofindia.com/maps/haryana/districts/faridabad.htm}}</ref> યમુના નદી આ જિલ્લાની ઉત્તર પ્રદેશ સાથેની સીમા નક્કી કરે છે. દીલ્હી આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લાની મધ્યમાં થી પસાર થાય છે. દીલ્હી-મથુરા રેલ્વે માર્ગ પરના ઘણાં રેલ્વે સ્થાનકો આ શહેરમઆં આવે લાં છે.તેમાં જુનું ફરીદાબાદ અને એન.આઈ.ટી (ન્યુ ઈમ્ડસ્ટ્રીયલ ટાઉનશીપ) પ્રમુખ છે.
 
==સંદર્ભ==