ઈંદોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
{{સ્ટબ}}
'''ઈંદોર''' ([[હિંદી ભાષા|હિંદી]]:इंदौर) એ ભારતનું[[ભારત]]નું મહત્ત્વનું શહેર છે. તે મધ્ય [[ભારત]]ના એક રાજ્ય [[મધ્ય પ્રદેશ]]નું સૌથી મોટું વાણિજ્ય મથક છે. તે રાજ્યની રાજધાની [[ભોપાલ]]થી ૧૯૦ કિમી નાકિમીના અંતરે આવેલું છે. ૨૦૧૧ની વસતિવસ્તી ગણતરી પ્રમાણે, ઈંદોરની વસતિવસ્તી ૧૯,૯૬૦૬૦,૬૩૧ હતી. આ શહેર મધ્યપ્રદેશનુંમધ્ય પ્રદેશનું સૌથી મોટું, શહેર છે અનેભારતનું ૧૫મું <ref name="Largest urban areas in India">{{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title=Some 108 million people live in India's largest cities|publisher=City Mayors|accessdate=2010-07-04}}</ref> સૌથી મોટું શહેર છે અને વિશ્વનું ૧૪૭મું<ref name="Estimated Population of Indore urban area in 2009, Indore 147th largest city in world in 2009/"> {{cite web |url=http://www.citymayors.com/statistics/largest-cities-mayors-el.html|title=The world's largest cities|publisher=City Mayors|accessdate=2010-07-04}}</ref> સૌથી મોટું શહેર છે. આ શહેરમાં આવેલી મરાઠી, સિંધી, દક્ષિણ ભારતીય, પંજાબી, મારવાડી અને રાજસ્થાનીઓની મિશ્ર વસતિ નેવસતિને કારણે આને "મિની મુંબઈ" પણ કહે છે. આ શહેર ઘણેઘણી રીતે મુંબઈ સમાનસાથે સામ્ય ધરાવે છે જેમકે ગીચ વસતિવસ્તી, ખરીદી પદ્ધતિ, ખોરાક અને મનોરંજન પદ્ધતોઇપદ્ધતિઓ, આદિવગેરે.
 
==સંદર્ભ==
<references/>
 
[[શ્રેણી:મધ્ય પ્રદેશ]]