Preet Parikh

Joined ૩ ડિસેમ્બર ૨૦૧૧
 
==રત્નકણિકા==
૧) :મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં…. સૌ કોઈ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું… મેં સાંભળ્યું છે કે મા-બાપ આપણા શિક્ષણક્રમથી કાયર છે. છોકરાને માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય છે તે તેમને સાલે છે ! આ સાંભળી હું હસ્યો, દુઃખ તો પાછળથી થયું કે આ કેટલી બધી અધોગતિ ! મા-બાપને ભય છે કે છોકરાં અંગ્રેજી સારું નહીં બોલી શકે. ખરાબ ગુજરાતી બોલશે તે તેમને નથી સાલતું. ગુજરાતી ભણશે તો કેળવણી કાંઈક ઘરમાં પણ લાવશે એનો એમને વિચાર શેનો હોય? --[મેહુલગાધીજી]
 
૨) સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે. - મેહુલ
૭) લોકો એમ કહે છે કે મીત્રો વિના જીવન અધુરુ છે પણ હુ કહૂ છુ કે શત્રુ વગર જીવન જીવવા મા મજા નથી.મિત્રો બનાવતા આખુ જીવન વિતી જાય છે જયારે શત્રુ 1 ક્ષણ મા 10 બની જાય છે. -મેહુલ
 
ધિક્કાર છે આ નાગરિક ઉપર જે કોઈ ના વિચારો ચોરી કરે છે. (રુચિરુચિતા)
Anonymous user