"ઇસુ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ચિત્ર, અન્ય ભાષા કડી, કોમન્સ ...
(ચિત્ર, અન્ય ભાષા કડી, કોમન્સ ...)
[[ચિત્ર:jesusStJohnsAshfield StainedGlass GoodShepherd-christ-sermon-mountframe crop.jpg|300px|thumb|right|ઈસુ]]ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે.ખ્રિસ્તીલોકો તેમને પરમ પિતા પર્મેશ્વર નો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો [[બાઇબલ]] ના નવાકરાર ના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક) માં જોવા મળે છે.<br />
 
----
== જન્મ અને બાળપણ ==
 
પોણા ૨ હજાર વર્ષ પહેલાની વાત છે. પેલેસ્ટાઇન માં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસ નાં આદેશ થી રોમ માં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસુફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગર થી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મરીયમ નાં ગર્ભ થી ઇસુ નો જન્મ થયો.<br />[[ચિત્ર:the_boy_jesus_visits_jerusalem.jpg|100px|thumb|left|]]
થયુ એવુંકે ખુબજ ભીડ હોવાથી તેમને કોઇ ધર્મશાળામા રહેવાની જગ્યામળી નહી,તેથી તેમણે બાળકને કપડામાં લપેટીને પશુઓનાં ગભાણ માં રહ્યા. આંઠમા દીવસે તેનુ નામ ઇસુ કે ઇસા પાડવામાં આવ્યું.ત્યાર બાદ યુસુફ અને મરીયમ બાળકને લઇને યરુશાલેમ ગયા, તે સમયમાં એવી પ્રથા હતીકે માતા-પિતા તેમના મોટા દિકરાને મંદિરમા લઇ જઇ ઇશ્વરને અર્પીત કરવો.તેમણે પણ આજ રીતે ઇસુ ને અર્પીત કરી દિધા.ઇસુ હવે મોટા થવા લાગ્યા હતા, મરીયમ અને યુસુફ દર વર્ષે યરુશાલેમ જતા ,ઇસુ પણ તેમની સાથે જતા. ઇસુ જ્યારે
૧૨ વર્ષના હતા ત્યારે તેઓ યરુશાલેમ રોકાઇ ને પુજારીઓ સાથે જ્ઞાનની ચર્ચા કરતા, સત્ય ને પામવા ની વુર્તી તેમનામાં બાળપણ થી હતી.ઇસુ એ કિશોર તરીકે મંદિરની મુલાકાત લીધા પછી લગભગ ૧૮ વર્ષ વહી ગયા હતાં. તેમના આ જીવન વિષે ઘણી ઓછી માહીતી મળે છે. કદાચ તેમણે નાઝરેથ નગરમાં તેમના પિતા યુસુફ સાથે સુથારીકામ કર્યુ હશે.પણ માહીતી પ્રમાણે ઇસુએ નાઝરેથ છોડ્યું ત્યારે તે ૩૦ વર્ષ નાં હતા.
 
 
ઇસુ જ્યારે ૩૦ વર્ષ ના થયા ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે.જેમનુ નામ [[યોહાન]] હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન નદી માં ડુબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધી)લેતા,ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા.[[ચિત્ર:jesus_baptismTrevisani baptism christ.jpgJPG|100px|thumb|right|]]
ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવી ને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એજ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી.<br />ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા.તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા.એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન" તરીકે ઓળખાય છે.
=== ઇસુ દ્વાર કહેવાયેલી કેટલીક બોધ-વાર્તાઓ ===
* [[મધરાતે આવેલો મિત્ર]]
 
{{commons|Special:Search/Jesus}}
[[શ્રેણી:ધાર્મિક લેખ]]
[[શ્રેણી:ખ્રિસ્તી ધર્મ]]
 
{{Link FA|af}}
{{Link FA|ar}}
{{Link FA|es}}
{{Link FA|eu}}
{{Link FA|hr}}
{{Link FA|mk}}
{{Link FA|pt}}
{{Link FA|de}}
 
[[ace:Isa]]
[[af:Jesus van Nasaret]]
[[als:Jesus Christus]]
[[am:ኢየሱስ]]
[[ang:Iesus]]
[[ab:Иесуа Қьырста]]
[[ar:يسوع]]
[[an:Chesús de Nazaret]]
[[arc:ܝܫܘܥ]]
[[roa-rup:Isa Hristo]]
[[ast:Xesús]]
[[az:İsa]]
[[bm:Yesu Krista]]
[[bn:যিশু]]
[[zh-min-nan:Iâ-so͘]]
[[ba:Ғайса]]
[[be:Ісус Хрыстос]]
[[be-x-old:Ісус Хрыстос]]
[[bcl:Hesukristo]]
[[bi:Jisas Kraes]]
[[bg:Исус Христос]]
[[bo:ཡེ་ཤུ།]]
[[bs:Isus]]
[[br:Jezuz Nazaret]]
[[bxr:Иисус Христос]]
[[ca:Jesús de Natzaret]]
[[cv:Иисус Христос]]
[[ceb:Jesus]]
[[cs:Ježíš Kristus]]
[[cbk-zam:Jesus]]
[[ny:Yesu Kristu]]
[[tum:Yesu Khristu]]
[[co:Gesù Cristu]]
[[cy:Iesu]]
[[da:Jesus]]
[[pdc:Yeesus Grischdus]]
[[de:Jesus von Nazaret]]
[[dv:އީސާގެފާނު]]
[[nv:Doodaatsaahii (Jíísas)]]
[[dsb:Jezus Kristus]]
[[en:Jesus]]
[[et:Jeesus]]
[[el:Ιησούς Χριστός]]
[[eml:Gesü]]
[[es:Jesús de Nazaret]]
[[eo:Jesuo Kristo]]
[[ext:Jesucristu]]
[[eu:Jesus Nazaretekoa]]
[[ee:Yesu]]
[[fa:عیسی]]
[[hif:Jesus]]
[[fo:Jesus]]
[[fr:Jésus de Nazareth]]
[[fy:Jezus Kristus]]
[[fur:Jesus]]
[[ga:Íosa Críost]]
[[gd:Ìosa Chrìosd]]
[[gl:Xesús de Nazareth]]
[[gan:耶穌]]
[[got:𐌹𐌴𐍃𐌿𐍃 𐍇𐍂𐌹𐍃𐍄𐌿𐍃/Iesus Xristus]]
[[hak:Yâ-sû]]
[[ko:예수]]
[[ha:Isa Almasihu]]
[[hy:Հիսուս]]
[[hi:ईसा मसीह]]
[[hsb:Jězus]]
[[hr:Isus]]
[[ig:Jisọs Kraịst]]
[[ilo:Jesus]]
[[id:Yesus]]
[[ia:Jesus Christo]]
[[iu:ᐱᐅᓕᑦᓯᔨ]]
[[os:Йесо Чырысти]]
[[xh:UYesu Kristu]]
[[is:Jesús]]
[[it:Gesù]]
[[he:ישו]]
[[jv:Yesus Kristus]]
[[kl:Jiisusi-Kristus]]
[[kn:ಯೇಸು ಕ್ರಿಸ್ತ]]
[[ka:იესო ქრისტე]]
[[kk:Иса Мәсіх]]
[[kw:Yesu Krist]]
[[rw:Yezu Kirisitu]]
[[rn:Yezu Kirisitu]]
[[sw:Yesu]]
[[kv:Исус Кристос]]
[[kg:Yesu]]
[[ht:Jezi]]
[[ku:Îsa]]
[[lad:Yeshu]]
[[lbe:Эса идавс]]
[[lo:ພະເຍຊູ]]
[[la:Iesus]]
[[lv:Jēzus Kristus]]
[[lb:Jesus vun Nazaret]]
[[lt:Jėzus Kristus]]
[[lij:Gesû Cristo]]
[[li:Zjezus Christus]]
[[ln:Yésu]]
[[jbo:iesus]]
[[lg:Jesu Kristo]]
[[lmo:Gesü de Nazaret]]
[[hu:Jézus]]
[[mk:Исус Христос]]
[[mg:Jesoa]]
[[ml:യേശു]]
[[mt:Ġesù]]
[[mi:Ihu Karaiti]]
[[mr:येशू ख्रिस्त]]
[[xmf:იოსე ქირსე]]
[[arz:يسوع]]
[[ms:Yesus Kristus]]
[[cdo:Ià-sŭ]]
[[mwl:Jasus]]
[[mn:Есүс Христ]]
[[my:ခရစ်တော်၊ ယေရှု]]
[[nah:Yeshua Christós]]
[[na:Jesu Kristo]]
[[fj:Jisu Karisito]]
[[nl:Jezus (traditioneel-christelijk)]]
[[nds-nl:Jezus Christus]]
[[ja:イエス・キリスト]]
[[nap:Gèsù]]
[[pih:Jesus]]
[[no:Jesus Kristus]]
[[nn:Jesus]]
[[nrm:Jésus-Chrît]]
[[oc:Jèsus]]
[[mhr:Исус Христос]]
[[uz:Iso Masih]]
[[pa:ਈਸਾ ਮਸੀਹ]]
[[pnb:یسوع]]
[[pap:Hesus]]
[[ps:عیسی]]
[[koi:Иисус Христос]]
[[pms:Gesù ëd Nàsaret]]
[[tpi:Jisas]]
[[nds:Jesus Christus]]
[[pl:Jezus Chrystus]]
[[pt:Jesus]]
[[ty:Iesu Mesia]]
[[ksh:Jesus Christus]]
[[ro:Isus din Nazaret]]
[[rm:Jesus da Nazaret]]
[[qu:Jesus]]
[[rue:Ісус Хрістос]]
[[ru:Иисус Христос]]
[[sah:Исус]]
[[sm:Iesu Keriso]]
[[sc:Gesùs]]
[[sco:Jesus Christ]]
[[nso:Jesu]]
[[sq:Jezusi]]
[[scn:Gesù Cristu]]
[[si:ජේසුස් තුමා]]
[[simple:Jesus]]
[[ss:Bukhristu]]
[[sk:Ježiš Kristus]]
[[sl:Jezus Kristus]]
[[cu:Їисъ Хрїстъ]]
[[szl:Jezus Kristus]]
[[so:Ciise]]
[[ckb:یەسووع]]
[[srn:Jesus Christus]]
[[sr:Исус]]
[[sh:Isus]]
[[fi:Jeesus]]
[[sv:Jesus]]
[[tl:Hesus]]
[[ta:இயேசு கிறித்து]]
[[kab:Ɛisa]]
[[tt:Ğaysa]]
[[te:యేసు]]
[[th:พระเยซู]]
[[tg:Исо]]
[[to:Sīsū Kalaisi]]
[[tr:İsa]]
[[tk:Isa Pygamber]]
[[tw:Yesu Kristo]]
[[uk:Ісус Христос]]
[[ur:عیسیٰ علیہ السلام]]
[[ug:ئەيسا مەسىھ]]
[[za:Yesu]]
[[vec:Jesu]]
[[vi:Giê-su]]
[[fiu-vro:Jeesus]]
[[wa:Djezus-Cri]]
[[vls:Jezus van Nazareth]]
[[war:Hesus]]
[[wo:Yéesu-kristaa]]
[[wuu:耶稣]]
[[yi:יעזוס]]
[[yo:Jésù]]
[[zh-yue:耶穌]]
[[bat-smg:Jiezos Krėstos]]
[[zh:耶稣]]
૧૨,૭૪૩

edits