ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વૈજ્ઞાનીક --> વૈજ્ઞાનિક
લીટી ૮૦:
 
==ઈતિહાસ==
ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા [[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી. તેમણે જણાવ્યુ કે પાણી ના વિધુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે ઇલેક્ટ્રોડ વચ્ચે થતા તણખાઓ ને કારણે છે{cite|author=Rubin M. B.| Title=History of ozone. The shoeben period 1838-1868|journal=Bull. Hist. Chem.|vol=26|year=2001} તેનું નામ તેની વિલક્ષણ ગંધ માટેના ગ્રીક શબ્દ ઓઝેઇન પરથી રાખવામા આવ્યું છે. તેના અણુસુત્રની શોધ ઇ.સ. ૧૮૬૫માં જેક્સ-લુઇસ સોરેટે કરી.
 
ઇ.સ. ૧૮૭૮માં વૈજ્ઞાનિક કોર્નુએ જણાવ્યુ કે સુર્ય પ્રકાશના તરંગોમાં પારજાંબલી કિરણોના ન હોવા માટે વાતાવરણમાં પ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦માં વૈજ્ઞાનિક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇના વિધુતચુંબકીય તરંગોનું અવશોષણ કરે છે, જે...
"https://gu.wikipedia.org/wiki/ઓઝોન" થી મેળવેલ