ઓઝોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
લીટી ૮૦:
==ઈતિહાસ==
ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા [[સ્વિત્ઝર્લેન્ડ]]ના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી. તેમણે જણાવ્યુ કે પાણી ના વિધુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે ઇલેક્ટ્રોડ વચ્ચે થતા તણખાઓ ને કારણે છે<ref> Rubin M. B. (2001), History of ozone. The shoeben period 1838-1868, Bull. Hist. Chem., vol
ઇ.સ. ૧૮૭૮માં વૈજ્ઞાનિક કોર્નુએ જણાવ્યુ કે સુર્ય પ્રકાશના તરંગોમાં પારજાંબલી કિરણોના ન હોવા માટે વાતાવરણમાં પ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦માં વૈજ્ઞાનિક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇના વિધુતચુંબકીય તરંગોનું અવશોષણ કરે છે, જે...
|