ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary |
No edit summary |
||
વ્યવસાય= ગુજરાતે સર્જેલા મહાન અમાત્યોમાં ભાવનગર રાજ્યના ૧૮૬૨થી ૧૯૩૮ સુધી સુપ્રસિધ્ધ દિવાન |
}}
સર્ પટ્ટણી: આગમન: ૧૫-૦૪-
[[સૌરાષ્ટ્ર]]ના ૪૨ દેશી રાજ્યોમાં [[ભાવનગર]] રાજ્ય અને તેના પ્રભાવશાળી રાજવિઓનું સ્થાન મોખરે છે. ૧૭૨૩ થી ૧૯૪૭ સૂધી તેનો ઉદય થયો. ભાવનગરના બંદરમાંથી ૧૯૩૦ માં મળેલી જકાત આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૫૧ લાખ હતી જેની આંકણી આજના સેંકડો કરોડો રુપિયામાં થાય. આવા અભ્યુદય પાછળ '''શ્રી પ્રભાશંકર પટ્ટણી''' જેવા વિચકક્ષણ અમાત્યોની દુરંદેશી અને કુનેહનો ફાળો જબર્જસ્ત છે.
|